Notification
  • બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક વેઇટીંગ ફેઝ-૩ અને માધ્યમિક ફેઝ-૨ ની શાળા ફાળવણી જાહેર કરેલ છે. સંબંધિત ઉમેદવારો તા.૦૧/૧૧/૨૦૨૨થી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે અને શાળા ફાળવણીની સુચનાઓને ધ્યાને લઇ ફળવાયેલ જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે આવતીકાલે ૧૧.૦૦ કલાકે ઉપસ્થિત રહેવાનુ રહેશે.

આ પોર્ટલ પર આપનું સ્વાગત છે. કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી છે તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા જાળવી રાખવા આપનો સહયોગ ખૂબ જરૂરી છે

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે.