GSERC Website Links


  • new દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ-૨૦૨૫ અંતર્ગત બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી અન્વયે ઓનલાઇન શાળા પસંદગી આપનાર ઉમેદવારોને મેરીટ કમ પ્રેફરન્સના આધારે શાળા ફાળવણી જાહેર કરવામાં આવેલ છે. શાળા ફાળવણી થયેલ ઉમેદવારો પોતાના લોગ-ઇન માંથી તા.૦૨/૦૬/૨૦૨૬ થી તા.૦૪/૦૬/૨૦૨૬ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે.

  • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટેની ખાસ દિવ્યાંગ ભરતી ઝુંબેશ-૨૦૨૫ અંતર્ગત PML-2 તા.૨૭/૦૫/૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલ છે. PML-2માં સમાવિષ્ટ ઉમેદવારો તા.૨૭/૦૫/૨૦૨૬ થી તા.૩૦/૦૫/૨૦૨૬ના રોજ ૧૧:૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે.

  • દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ-૨૦૨૫ અંતર્ગત સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી અન્વયે ઓનલાઇન શાળા પસંદગી આપનાર ઉમેદવારોને મેરીટ કમ પ્રેફરન્સના આધારે શાળા ફાળવણી જાહેર કરવામાં આવે છે. શાળા ફાળવણી થયેલ ઉમેદવારો પોતાના લોગ-ઇન માંથી તા.૨૭/૦૪/૨૦૨૬ થી તા.૨૮/૦૪/૨૦૨૬ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે.

  • ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક શાળા સ્ટાફ ભરતી પસંદગી સમિતિની જાહેરાત ક્રમાંક: 2/2024 અને 3/2024 અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી/બદલી - 2024 અન્વયે તમામ પ્રક્રિયા પૂર્ણ થતા આ ભરતી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે.

  • ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિની જાહેરાત ક્રમાંક- 4/2024, 5/2024, 6/2024 અને 7/2024 અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અન્વયે ભરતી સંબંધિત તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ હોઇ ઉપરોક્ત ચારેય ભરતી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે.

  • રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૧ના તમામ દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોએ તા.૦૭/૦૪/૨૦૨૬ થી તા.૦૮/૦૪/૨૦૨૬ સુધી અરજીમાં દર્શાવેલ Preferred Districtમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાવવા સૂચના આપવામાં આવે છે.

  • સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ-૨૦૨૫ અન્વયે ઉમેદવારોએ તા.૨૫/૧૧/૨૦૨૫ થી તા.૨૬/૧૧/૨૦૨૫ સુધી ડૉક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. જે સબબની સૂચનાઓ વેબસાઇટ પર પ્રસિધ્ધ કરેલ છે.

  • સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ-૨૦૨૫ અન્વયે ઉમેદવારોએ તા.૧૯/૧૧/૨૦૨૫ થી તા.૨૦/૧૧/૨૦૨૫ સુધી ડૉક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. જે સબબની સૂચનાઓ વેબસાઇટ પર પ્રસિધ્ધ કરેલ છે.

  • સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ-૨૦૨૫ અન્વયે ઉમેદવારો તા.૧૨/૧૧/૨૦૨૫ થી તા.૨૧/૧૧/૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.


  • સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે ખાસ ભરતી ઝુંબેશ શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૫ અન્વયે તા.૦૨/૦૨/૨૦૨૬ના રોજ Provisional Merit List-1 જાહેર કરેલ છે. ઉમેદવારો તા.૦૪/૦૨/૨૦૨૬ ના રોજ સવારે ૧૧.૦૦ થી સાંજે ૬.૦૦ કલાક સુધી વાંધો રજૂ કરી શકશે. જે અન્વયે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે.
  • બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ના વેઇટીંગ અન્વયે તા.૨૭/૦૨/૨૦૨૬ના રોજ શાળા ફાળવણી જાહેર કરેલ છે. સંબંધિત ઉમેદવારો તા.૨૭/૦૨/૨૦૨૬ થી તા.૦૫/૦૩/૨૦૨૬ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે.

  • બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ના વેઇટીંગ અન્વયે તા.૨૩/૦૨/૨૦૨૬ ના રોજ List-A અને શાળાવાર ખાલી જગ્યાઓ અપલોડ કરવામાં આવેલ છે. જે અન્વયે List-A અને વેઇટીંગ લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૨૩/૦૨/૨૦૨૬ થી તા.૨૫/૦૨/૨૦૨૬ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે.

  • સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ના વેઇટીંગ અન્વયે તા.૦૪/૦૨/૨૦૨૬ના રોજ શાળા ફાળવણી જાહેર કરેલ છે. સંબંધિત ઉમેદવારો તા.૦૪/૦૨/૨૦૨૬ થી તા.૦૬/૦૨/૨૦૨૬ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે.

  • સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ના વેઇટીંગ અન્વયે તા.૩૧/૦૧/૨૦૨૬ ના રોજ List-A, જિલ્લાવાર અને શાળાવાર ખાલી જગ્યાઓ અપલોડ કરવામાં આવેલ છે. જે અન્વયે List-A અને વેઇટીંગ લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૩૧/૦૧/૨૦૨૬ થી તા.૦૨/૦૨/૨૦૨૬ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે.

  • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ના વેઇટીંગ અન્વયે તા.૧૨/૦૧/૨૦૨૬ના રોજ શાળા ફાળવણી જાહેર કરેલ છે. સંબંધિત ઉમેદવારો તા.૧૨/૦૧/૨૦૨૬ થી તા.૧૬/૦૧/૨૦૨૬ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે.

  • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે List-A અને વેઇટીંગ લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૬/૦૧/૨૦૨૬ થી તા.૦૮/૦૧/૨૦૨૬ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે

  • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ના વેઇટીંગ અન્વયે તા.૦૫/૦૧/૨૦૨૬ ના રોજ List-A અને શાળાવાર ખાલી જગ્યાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ટૂંક સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

  • સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ના વેઇટીંગ અન્વયે તા.૧૬/૧૨/૨૦૨૫ના રોજ શાળા ફાળવણી જાહેર કરેલ છે. સંબંધિત ઉમેદવારો તા.૧૬/૧૨/૨૦૨૫ થી તા.૧૯/૧૨/૨૦૨૫ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે.

  • સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે તા. ૨૨/૦૯/૨૦૨૫ ના રોજ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે તા.૨૨/૦૯/૨૦૨૫ ના રોજ સુધારા સાથે વેઇટીંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલ. જે તા.૨૩/૦૯/૨૦૨૫ના રોજ ટેકનિકલ સુધારા સાથે અપડેટ કરવામાં આવેલ છે..

  • સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે તા. ૦૪/૦૯/૨૦૨૫ ના રોજ વેઇટીંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલ. જે તા.૨૨/૦૯/૨૦૨૫ના રોજ તાર્કિક સુધારા સાથે અપડેટ કરવામાં આવેલ છે.

  • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે તા.૦૯/૦૯/૨૦૨૫ ના રોજ વેઇટીંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલ. જે તા.૨૨/૦૯/૨૦૨૫ના રોજ તાર્કિક સુધારા સાથે અપડેટ કરવામાં આવેલ છે.

  • બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી જાહેરાત ક્રમાંક- ૭/૨૦૨૪ અંતર્ગત તા.૨૨/૦૭/૨૦૨૫ના રોજ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ફાઈનલ શાળા ફાળવણી જાહેર કરી નિમણૂક આપવામાં આવેલ હતી. શિક્ષણ સહાયક ભરતીના વખતોવખતના ઠરાવો તેમજ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૭/૦૭/૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક: પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ-૨ ની જોગવાઈઓ મુજબ સદર ભરતી માટેની ખાલી જગ્યાના 20% ના પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી તા.૨૨/૦૯/૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવે છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ઉપર પ્રતિક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવી.

  • સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી જાહેરાત ક્રમાંક- ૬/૨૦૨૪ અંતર્ગત તા.૨૨/૦૭/૨૦૨૫ના રોજ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ફાઈનલ શાળા ફાળવણી જાહેર કરી નિમણૂક આપવામાં આવેલ હતી. શિક્ષણ સહાયક ભરતીના વખતોવખતના ઠરાવો તેમજ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૭/૦૭/૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક: પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ-૨ ની જોગવાઈઓ મુજબ સદર ભરતી માટેની ખાલી જગ્યાના 20% ના પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી તા.૧૯/૦૯/૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવે છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ઉપર પ્રતિક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવી.

  • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી જાહેરાત ક્રમાંક- ૫/૨૦૨૪ અંતર્ગત તા.૨૭/૦૬/૨૦૨૫ના રોજ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ફાઈનલ શાળા ફાળવણી જાહેર કરી નિમણૂક આપવામાં આવેલ હતી. શિક્ષણ સહાયક ભરતીના વખતોવખતના ઠરાવો તેમજ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૭/૦૭/૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક: પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ-૨ ની જોગવાઈઓ મુજબ સદર ભરતી માટેની ખાલી જગ્યાના 20% ના પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી તા.૦૯/૦૯/૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવે છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ઉપર પ્રતિક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવી.

  • સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી જાહેરાત ક્રમાંક- ૪/૨૦૨૪ અંતર્ગત તા.૨૭/૦૬/૨૦૨૫ના રોજ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ફાઈનલ શાળા ફાળવણી જાહેર કરી નિમણૂક આપવામાં આવેલ હતી. શિક્ષણ સહાયક ભરતીના વખતોવખતના ઠરાવો તેમજ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૭/૦૭/૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક: પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ-૨ ની જોગવાઈઓ મુજબ સદર ભરતી માટેની ખાલી જગ્યાના 20% ના પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી તા.૦૪/૦૯/૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવે છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ઉપર પ્રતિક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવી.

  • રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે માધ્યમવાર અને વિષયવાર ફાઇનલ શાળા ફાળવણી થયેલ ઉમેદવારોની યાદી તા.૧૨/૦૮/૨૦૨૫ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

  • સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૨૨/૦૭/૨૦૨૫ના રોજ ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરેલ છે. સંબંધિત ઉમેદવારો તા.૨૨/૦૭/૨૦૨૫ થી તા.૨૪/૦૭/૨૦૨૫ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે.

  • બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૨૨/૦૭/૨૦૨૫ના રોજ ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરેલ છે. સંબંધિત ઉમેદવારો તા.૨૨/૦૭/૨૦૨૫ થી તા.૨૮/૦૭/૨૦૨૫ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે.

  • સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૬/૦૭/૨૦૨૫ના રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરેલ છે.

  • બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૬/૦૭/૨૦૨૫ના રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરેલ છે.

  • બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં આવેલ છે.

  • બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ Provisional Merit List-2(PML-2) જાહેર કરેલ છે. PML-2માં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૭/૨૦૨૫ થી તા.૧૩/૦૭/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

  • સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે શાળા પસંદગી કરવા માટેની મુદ્દત તા.૦૮/૦૭/૨૦૨૫ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી લંબાવવામાં આવે છે

  • સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૫/૦૭/૨૦૨૫ના રોજ Provisional Merit List-2(PML-2) જાહેર કરેલ છે. PML-2માં સામેલ ઉમેદવારો તા.૦૫/૦૭/૨૦૨૫ થી તા.૦૭/૦૭/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે.

  • સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૨૭/૦૬/૨૦૨૫ના રોજ ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરેલ છે. સંબંધિત ઉમેદવારો તા.૨૭/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે.

  • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૨૭/૦૬/૨૦૨૫ના રોજ ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરેલ છે. સંબંધિત ઉમેદવારો તા.૨૭/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ સુધી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે.

  • રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી - ૨૦૨૪ અન્વયે બંને ભરતીમાં પ્રોવિઝનલ શાળા ફાળવણી થયેલ હોય તેવા યાદી મુજબના ૧૨૮૧ ઉમેદવારોએ તા.૨૫/૦૬/૨૦૨૫ ના રાત્રે ૧૧:૫૯ કલાક સુધી બંને પૈકી કોઈ એક ભરતીમાં ઉમેદવારી ચાલુ રાખવા અને અન્ય ભરતીમાંથી ઉમેદવારી રદ કરવા અંગે ઓનલાઇન સંમતિ આપવાની રહેશે.

  • સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૨૧/૦૬/૨૦૨૫ના રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરેલ છે.

  • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૨૧/૦૬/૨૦૨૫ના રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરેલ છે.

  • સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩/૦૬/૨૦૨૫ના રોજ Provisional Merit List જાહેર કરેલ છે. ઉમેદવારો તા.૧૬/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક સુધી વાંધો રજૂ કરી શકશે. જે અન્વયે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે.

  • બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩/૦૬/૨૦૨૫ના રોજ Provisional Merit List જાહેર કરેલ છે. ઉમેદવારો તા.૧૬/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક સુધી વાંધો રજૂ કરી શકશે. જે અન્વયે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે.

  • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૬/૦૬/૨૦૨૫ના રોજ Provisional Merit List-2(PML-2) જાહેર કરેલ છે. PML-2માં સામેલ ઉમેદવારો તા.૦૬/૦૬/૨૦૨૫ થી તા.૦૯/૦૬/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે.

  • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં આવેલ છે.

  • સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૬/૦૬/૨૦૨૫ના રોજ Provisional Merit List-2(PML-2) જાહેર કરેલ છે. PML-2માં સામેલ ઉમેદવારો તા.૦૬/૦૬/૨૦૨૫ થી તા.૦૯/૦૬/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે.

  • સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં આવેલ છે.