Notification
  • 1 તા.28/7/23 થી તા.22/8/23 દરમ્યાન આચાર્ય ભરતી પ્રક્રિયા 2023 ના ઇન્ટરવ્યૂ નું આયોજન કરેલ છે ઉમેદવારો તા.27/7/23 થી પોતાના ઇન્ટરવ્યુ કોલલેટર ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.જે શાળાઓના ઇન્ટરવ્યૂ ઓગસ્ટ માસ માં આયોજિત છે તેના ઇન્ટરવ્યૂ કોલલેટર હાલ તૈયાર કરવાની પ્રક્રિયા કાર્યવાહી હેઠળ હોઈ આ કોલ લેટર આપ 29/7/23 થી ડાઉનલોડ કરી શકશો . વેબસાઇટ ના સતત સંપર્કમાં રહેવું વેબસાઈટ પર મુકાયેલ કોઈપણ સૂચના થી અજાણ રહેવાના કારણે આપ ભરતી પ્રક્રિયાના કોઈ પણ તબક્કામાં સાંમેલ નહીં થઈ શકો તો આપને ભરતી પ્રક્રિયા માંથી બાકાત કરવામાં આવશે અને આ અંગે સંપૂર્ણ જવાબદારી આપની અંગત રહેશે જેની ખાસ નોંધ લેશો...ઉમેદવાર ને જે શાળા ફળવાયેલ છે તે અને કોલલેટર ની વિગતો માં કોઈ પણ વિસંગતતા હોય તો આપને જે જિલ્લાની શાળા ફળવાઈ છે તે જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરીનો સંપર્ક કરવો.

આ પોર્ટલ પર આપનું સ્વાગત છે. કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી છે તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા જાળવી રાખવા આપનો સહયોગ ખૂબ જરૂરી છે

ગુજરાત રાજ્ય બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય માટેની ભરતી પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે.


તા.28/7/23 થી તા.22/8/23 દરમ્યાન આચાર્ય ભરતી પ્રક્રિયા 2023 ના ઇન્ટરવ્યૂ નું આયોજન કરેલ છે ઉમેદવારો તા.27/7/23 થી પોતાના ઇન્ટરવ્યુ કોલલેટર ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.જે શાળાઓના ઇન્ટરવ્યૂ ઓગસ્ટ માસ માં આયોજિત છે તેના ઇન્ટરવ્યૂ કોલલેટર હાલ તૈયાર કરવાની પ્રક્રિયા કાર્યવાહી હેઠળ હોઈ આ કોલ લેટર આપ 29/7/23 થી ડાઉનલોડ કરી શકશો . વેબસાઇટ ના સતત સંપર્કમાં રહેવું વેબસાઈટ પર મુકાયેલ કોઈપણ સૂચના થી અજાણ રહેવાના કારણે આપ ભરતી પ્રક્રિયાના કોઈ પણ તબક્કામાં સાંમેલ નહીં થઈ શકો તો આપને ભરતી પ્રક્રિયા માંથી બાકાત કરવામાં આવશે અને આ અંગે સંપૂર્ણ જવાબદારી આપની અંગત રહેશે જેની ખાસ નોંધ લેશો...ઉમેદવાર ને જે શાળા ફળવાયેલ છે તે અને કોલલેટર ની વિગતો માં કોઈ પણ વિસંગતતા હોય તો આપને જે જિલ્લાની શાળા ફળવાઈ છે તે જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરીનો સંપર્ક કરવો.

School Wise Candidate List Candidate Wise School Allocation Report

Registration Link

  • Apply for Grant-in-aid Principal

    ગુજરાત રાજ્ય બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય માટેની ભરતી પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે,

    બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય ભરતી માટેનું અરજી પત્રક 2023